થોડા નવા ટુચકાઓ…

 
એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, નોકરે દરવાજો ખોલ્યો અને કહેઃ તમારે કોનુ કામ છે? પેલો કહેઃ તમારા માલિકનુ કામ છે, ક્યા છે? નોકરઃ શું કામ હતુ? પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… નોકરઃ પણ સાહેબ તો કાલે જ બહાર ગામ ગયા છે. પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ [...]