મિત્રો, ભગવાન ના કરે કે આવુ બને, આ તો હસવાની વાત છે, એમા તો બધી ધારણાઓ જ કરવી પડે,
રાબળીજી અકસ્માતે મ્રુત્યુ પામતા સ્વર્ગલોક મા પહોચ્યા, ત્યા યમરાજ કહે “આવો રાબળીજી, તમારુ સ્વર્ગમા સ્વાગત છે.” યમરાજની ચારે બાજુ ઘણી બધી ક્લોક જોઇને રાબળીજી આશ્ચર્યમા પડી ગયા અને કહે યમરાજ આ આટલી બધી ક્લોક અહિયાં શાના માટે [...]
Filed under: રમુજી ટુચકાઓ | Tagged: ગુજરાતી જોક્સ, ગુજરાતી Jokes, ટુચકાઓ, રમુજી ટુચકાઓ, Jokes | 3 Comments »