સાંતાસિંહ – એક પાકિસ્તાની સાથે

 
એક વખત આપણા સાંતાસિંહ, એક પાકિસ્તાની અને એક બાંગ્લાદેશી સાથે બેસીને બીયર પી રહ્યા હતા.
પાકિસ્તાનીયે તેનુ ડ્રિંક પતાવીને ગ્લાસ હવામા ફેંક્યો અને પોતાની ગનથી ઉડાવીને ગ્લાસના કટકે કટકા કરી નાખ્યા અને કહે “અમારે પાકિસ્તાનમા ગ્લાસ એટલા સસ્તા છે કે અમારે એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”
બાંગ્લાદેશી બાબુયે પણ પાકિસ્તાનીની વાદે વાદે તેનુ [...]