એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમમા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે આ ભીડ સેની છે, તો ત્યાં એક આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.
તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ “આઇ થીંક હુ સ્મોક નથી કરતો..” અને બીચારો મર્યો…
પછી એક અમેરીકને આવીને કહ્યુઃ “આઇ થીંક મને ઇરાક માટે હમદર્દી છે..” અને એ પણ મર્યો..
સાંતાસિંહ ત્યા ગયા અને કહેઃ “આઇ થીંક..” અને મર્યા…..
***************************************************************
એક વખત સાંતાસિંહનો ઇન્ટર્વ્યુ લેવાયો,
ઇન્ટ્રર્વ્યુ લેવા વાળી છોકરી કહેઃ “સાંતાસિંહ, આ ધર્મેશભાઇ એમના બ્લોગ પર બહુ જોક્સ લખે છે, તમે કહી શકો કે એમાથી તમારા ઉપર એમને કેટલા જોક્સ લખ્યા હશે?”…
સાંતાસિંહ કહેઃ “મુશ્કીલથી ૩-૪ જોક્સ હશે… બાકીની તો બધી હકિકત જ છે ને….”
બોલો તા રા રા રા…….
Filed under: રમુજી ટુચકાઓ | Tagged: ગુજરાતી, ગુજરાતી જોક્સ, જોક્સ, ટુચકાઓ, રમુજી ટુચકાઓ, સરદારજી, સાંતાસિંહ્, Dharmesh Vyas, Gujarati Jokes, Jokes, Sardarji Jokes

very nice blog
Very good blog.
again and again i would like to visit this blog. sunder. keep it up.
spare some time to visit my blog : http://www.drsudhirshah.wordpress.com and also visit the web site : http://www.zero2dot.org and http://www.shreenathjibhakti.org , hope you will like it!!
regards,
Dr.Sudhir Shah na jai shree krishn