એક ચાઇનીઝ અમેરિકામા….

મિત્રો, આ જોકને બ્રિટનમા એક જોક્સની સ્પર્ધામા એવોર્ડ મલ્યો હતો અને આ મોકલનાર એક ઇન્ડિયન હતો , જેનુ ગુજરાતીમા ટ્રાન્સ્લેશન કરવાનો પ્રયત્ન કરુ છુ.
એક વાર અમેરિકાના એક બારમા એક ચાઇનીઝ મોડી રાત્રે જાય છે, અને એ ત્યા હોલિવુડના ફિલ્મ મેકર સ્ટિવન સ્પીલબર્ગને જુવે છે, અને એ તેનો બહુ મોટો ચાહક હોવાથી ખુશ થઇને તેનો ઓટોગ્રાફ [...]