આભાર – તરુણભાઇ

મિત્રો, વિ.વિ.નગર ના શ્રી. તરુણભાઇ પટેલે ગુજરાતી બ્લોગર નામનો એક બ્લોગ શરુ કર્યો છે, તમને એ જાણીને ખુશી થાશે કે તરુણભાઇ નો ઉદેશ્ય આ બ્લોગમા ગુજરાતી અને બીજા કોઇ પણ બ્લોગ્સ વિશે માહિતી આપવી અને બાકીના બ્લોગર્સને આગડ લાવવાનો છે, આવુ ઉમદા કામ કરવા માટે હુ તરુણભાઇ નો આભાર માનુ છુ અને મારા વિશે લખીને મને જે માન આપ્યુ છે તે બદલ પણ હુ તેમનો ખુબ આભાર વ્યક્ત કરવા માંગુ છુ. અને આશ રાખુ છુ કે તરુણભાઇ આપણને નવા નવા બ્લોગ વિશે માહિતી આપતા રહેશે. તરુણભાઇના બ્લોગમા મારા વિશે શુ લખ્યુ છે તે જાણવા અહિ ક્લિક કરો.

One Response

  1. Thank you Dharmesh.

    Thank you very much for writing about GujaratiBloggers.com.

    BTW this week’s blogger of the week is Shri Suresh Jani.

    Read more at http://gujaratibloggers.com/blog/2008/09/shri-suresh-jani-%e2%80%98gujaratibloggers%e2%80%99-blogger-of-the-week/.

    Keep writing!

Leave a Reply