આભાર – તરુણભાઇ

મિત્રો, વિ.વિ.નગર ના શ્રી. તરુણભાઇ પટેલે ગુજરાતી બ્લોગર નામનો એક બ્લોગ શરુ કર્યો છે, તમને એ જાણીને ખુશી થાશે કે તરુણભાઇ નો ઉદેશ્ય આ બ્લોગમા ગુજરાતી અને બીજા કોઇ પણ બ્લોગ્સ વિશે માહિતી આપવી અને બાકીના બ્લોગર્સને આગડ લાવવાનો છે, આવુ ઉમદા કામ કરવા માટે હુ તરુણભાઇ નો આભાર માનુ છુ અને મારા વિશે લખીને [...]

થોડા નવા રમુજી ટુચકાઓ… સાંતાસિંહને થોડો આરામ આપીયે…

 

 
પત્નિ કહે: સાંભડો છો?? તમે હમેશા મારો ફોટો તમારી ઓફિસની બેગમા કેમ રાખો છો?
પતિ: એમા એવુ છે કે, જ્યારે જ્યારે હુ કોઇ મુસીબતમા ફસાઇ જાવ અને એ ગમે તેવી મોટી મુસીબત કેમ ના હોય્, હુ તારા ફોટા ને જોવ અને એ મુસીબત ગાયબ થઇ જાય્…
પત્નિ: જોયુ… હુ તમારા માટે કેવી જાદુઇ અને પાવરફુલ છુ? તમને [...]