Height Of Animation (એનીમેશન)

 
મિત્રો, તમે એનીમેશન તો જોયા હશે, પણ અહિ તો એનીમેશનની અંદર પણ એનીમેશન છે!!!
આશા છે તમે એન્જોય કરશો
અહિ ક્લિક કરો

ગુગલ ક્રોમ

 
મિત્રો, તાજેતરમાજ ગુગલે બાકી બધા બ્રાઉઝરની હરીફાઇમા પોતાનુ ગુગલ ક્રોમ નામનુ એક નવુ બ્રાઉઝર બહાર પાડ્યુ છે, જેની વધારે માહિતી અને ડાઉનલોડ કરવાની લિંક નિલેશભાઇના બ્લોગમા મલી રહેશે. તો વધારે માહિતી માટે અહિ ક્લિક કરો.