પોલીસ ખાતામાં નોકરી

નટુ પોલીસ ખાતામાં નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપવા ગયો. તેનો ઇન્ટરવ્યૂ લેનાર પોલીસ અધિકારી ગટુએ તેને કેટલાક પ્રશ્નો પૂછયા.
ગટુ : બે વત્તા બે કેટલા થાય?
નટુ : ૪.
ગટુ : ૧૦૦નું વર્ગમૂળ કેટલું થાય?
નટુ : ૧૦.
ગટુ : સરસ હવે મને એ કહો કે ગાંધીજીની હત્યા કોણે કરી હતી?
નટુ : મને ખબર નથી.
ગટુ : તો તમે ઘરે જઈ શકો [...]

પિતાજી નારાજ થશે

નટુ અને તેનો પુત્ર ગટુ ટ્રેકટરમાં મકાઈ ભરીને જઈ રહ્યા હતા. અકસ્માતે ટ્રેકટર ઊથલી પડયું. ટ્રેકટરના ઊથલી પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતો એક ખેડૂત ત્યાં આવ્યો. ખેડૂતે ગટુને કહ્યું, ‘એ ગટુ! પહેલાં અહીં આવ, પછી હું તને તારું ટ્રેકટર ઊભું કરવામાં મદદ કરીશ.’
ગટુએ જવાબ આપ્યો, ‘તમે બહુ ભલા માણસ છો, પરંતુ હું તમારી સાથે આવીશ [...]

સરકારની સાથે કોમ્પિટિશન

જેલર : તું કયા અપરાધમાં જેલમાં આવ્યો છે?
કેદી : સરકારની સાથે કોમ્પિટિશન થઈ ગઈ હતી.
જેલર : કઈ વાતમાં?
કેદી : નોટ છાપવામાં

Story of Babuji ke 4 ladke

Story of Babuji ke 4 ladke…. Kisine pucha : “Chacha ghar kaise chal raha hai..?” Babuji bole : “ek beta share broker hai, ek research analyst hai, ek F&O trader, aur ek beta panwala hai jo ghar chalata hai….”